المدة الزمنية 6:10

મેંગો રોલ કેવી રીતે બનાવવો | Mango Roll banavani rit | Gujarati Sweet | Zaykalogy Kitchen Gujarati

505 مشاهدة
0
19
تم نشره في 2021/06/15

મેંગો રોલ કેવી રીતે બનાવવો | Mango Roll banavani rit | Gujarati Sweet | Zaykalogy Kitchen Gujarati | Mango Roll Recipe in Gujarati | How to make mango roll | મેંગો રોલ બનાવવાની રીત | Mango recipes dessert | Mango Roll Sweet | Summer special Mango recipe | Mango dessert recipes | Mango dessert | મેંગો રોલ રેસિપી | Indian dessert recipe | Mango mithai roll | Quick & easy mango dessert | easy dessert | best mango roll recipe હાફૂસ કેરી કે કેસર કેરીમાંથી બનતા મેંગો રોલ ખૂબ જ સરળતાથી 10 જ મિનિટમાં બની જતી ગુજરાતી મિઠાઈ છે. કંદોઈને ત્યાં બનતી મિઠાઈ જેવી જ અને એકદમ ઓછા ખર્ચમાં ઘરમાં રહેલી સામગ્રીમાંથી તદ્દન ઓછા બજેટમાં બની જતી આ ઇન્ડિયન સ્વીટ ખૂબ જ સરસ લાગે છે. અહીં સ્ટેપ બાય સ્ટેપ વિડિયો રેસિપી દ્વારા મેંગો રોલની રેસિપી ટીપ્સ અને પરફેક્ટ માપ સાથે બતાવેલી છે. તો એક વાર ચોક્કસ બનાવજો. આ મિઠાઈ ખાઈને ઘરના બધા તમારા ફેન થઈ જશે. ઘરે મેંગો પાર્ટીના મેનુમાં પણ મેંગો રોલનો સમાવેશ કરી શકો છો. 😊 —————————————————————————— રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો.શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો. મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે) ચેનલ લિંક : /channel/UCenftI_PcxOSv9_n4yh6TKA મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો. મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આપ સપોર્ટ કરશો. 😇 તમારો પુષ્કળ આભાર 🙏🏻 ———————————————————————————— કેરીમાંથી બનતી અવનવી રેસિપી જોવા ક્લિક કરો : /playlist/PLybDBjQt-XSXOrbe82GacuzHvJFmHr2Ti ———————————————————————————— #મેંગોરોલ #કેરીનીમિઠાઈ #મેંગોસ્વીટ #કેરીમાંથીબનતીમિઠાઈ #MangoRoll #MangoSweet #EasyDessert #SummerSpecialMangoRecipe #MangoRecipes #MangoRecipesDessert #MangoDesserts #ગુજરાતીસ્વીટડિશ #ગુજરાતીમિઠાઈ #ZaykalogyKitchenGujarati #EasyRecipes

الفئة

عرض المزيد

تعليقات - 2