المدة الزمنية 5:9

લાંબા અને ઘાટા વાળ નું તેલ (ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો | બનાવવાની રીત નીચે Description માં છે

بواسطة Harish Vaidya
888 089 مشاهدة
0
19.3 K
تم نشره في 2019/12/09

જેલ બનાવવા ની રીત 4 ચમચી અળસી ના બીજ 300 થી 350 ગ્રામ પાણી લઈ લોખંડ ની કડાઈ માં ઉકાળવાનું ત્યાર બાદ તેમાં 2 થી 3 ચપટી iron powder (લોહ ભસ્મ) ઉમેરવું. ત્યાર બાદ 10 થી 15 નંગ જેટલા કઢી પત્તા (મીઠા લીમડા ના પાન) ઉમેરવાના, પાણી 40 થી 50 ટકા જેટલું બળી જાય ત્યારે અળસી માંથી તેલ છૂટું પડશે અને ઘટ્ટ જેલ જેવું બનશે. આ જેલ ને ગાળવા માટે મોટા છિદ્રો વાળી ગળણી નો ઉપયોગ કરવો. લોહ ભસ્મના કારણે ગળણીના છિદ્રો પુરાય નહીં તે માટે આ પૂરક માહિતી આપી છે. આ જેલ વાપરવા ની રીત   -શિયાળાની રૂતુ માં 5 ચમચી જેલ માં દોઢ થી બે ચમચી તલ નું તેલ ઉમેરી લગાવવું.   -ઉનાળામાં 5 ચમચી જેલ માં દોઢ ચમચી કોપરા નું તેલ ઉમેરી લગાવવું.   -આપ દૂધી તેમજ આમળા ના તેલ નો પણ ઉપયોગ કરી શકો છો. આ બન્યા બાદ તેમાં થોડું પાણી નું પ્રમાણ રહેશે. એટલે આપ એને 5 થી 7 દિવસ સુધી ફ્રીજ માં મૂકી શકો છો. ઉપયોગ કરવાના 10 મિનિટ પહેલાં ફ્રીજ માંથી નીકળી લેવું. યોગાચાર્ય હરીશભાઇ વૈદ Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) વંદે માતરમ !! યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!! અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપણે કોઈ મુંજવણ છે તો અમને જણાવો!! આપના વિચારો હમેશા આવકાર્ય છે. અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો. /c/HarishVaidya વાળ ને ખરતા અટકાવવા શું કર​વું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy /watch/cuzhCR6oBUMoh ઘુટણ​, સાંધા, કમર​, હાથ​-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati /watch/sbMEQNIAMaGAE | /watch/EfWiQURzhRyzi પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week /watch/U_jo9qQybYsyo Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.

الفئة

عرض المزيد

تعليقات - 831