المدة الزمنية 8:49

મુંગ દાલના વડા / mugdal na vada / ચટપટા ટેસ્ટી ચા સાથે નાસ્તા માં મજા પડી જાય છે .

بواسطة Swaad Series
170 مشاهدة
0
3
تم نشره في 2023/10/27

મોઢા માં પાણી લાવીદે તેવા મગદાળ ના આ વડા દૂધ પૌંવા શાથે કંઈ અલગ જ લાગશે . અને આપ સૈને ખૂબજ ભાવશે #મગદાળવડા #મગવડા #વડામગનીદાળના #છોડાવાળીદાળનાવડા #શરદપૂનમનાવડા #ગરમાંગરમવડા #દાળવડા સામગી્ ૧ વાટકી મગની છોતરાવાડી દાળ ૧ વાટકી મગની છોતરાવગર ની દાળ ૩/૪ નંગ લીલા મરચા ૧/૨ આદું નો ટુકડો ૩-૪ નંગ લસણ ૧ ચમચી આખા ધાણા ૧ ચમચી જીરું ૧ ચમચી મરી ૧ ચમચી વળીયારી ૧ ચમચી લાલમરચું ૧૦૦ ગ્રામ લીલા ધાણા ૧/૨ ચમચી સુકી મેથી ૧ ચમચી ધાણા જીરું ૧/૪ ચમચી બેકીંગ સોડા ૧ નંગ ડુંગળી ૨ ચમચી ચોખા નો લોટ સ્વાદ મુજબ મીઠું બનાવવા ની રીત -સૌ પ્રથમ મગની બન્ને દાળ ને પલાળી લેવી . -તૈયાર બાદ પાણી કાઢી ને દાળ ને પીસી લેવા ની છે . -તેમાં એક મસાલો બનાવી ને ઉમેરી ઘાણા , કસૂરી મેથી , ડુંગળી , સમારેલી ઉમેરી લૈયે. -હવે લોટ ને બરાબર ફેટી લેવા નો છે . -ચોખા નો ૨ ચમચી લોટ ઉમેરી ને ફરી થી ફેટી લેવા નો છે . -વડા સોફટ અને ક્ીસપી થાય તેના માટે બેકીંગ સોડા ઉમેરી ને બરાબર ફેટવા નો છે . -તેલ ગરમ કરી ને બરાબર તળી લેવા ના છે .

الفئة

عرض المزيد

تعليقات - 0