المدة الزمنية 5:33

શક્કરીયાંનો શીરો કેવી રીતે બનાવવો | Sweet Potatoes Shiro | Sweet | મીઠાઇ | Tasty recipes channel

606 مشاهدة
0
31
تم نشره في 2021/03/09

Ingredients | ઘટકો 250 gm Sweet Potatoes | 1/3 Cup Milk | ૧/૩ કપ દૂધ 2 tbsp Sugar | ૨ ચમચી ખાંડ 1 ½ tbsp Clarified Butter | ૧-૧/૨ ચમચી ઘી 7 to 8 Cardemom | ૭ થી ૮ એલચી 2 tbsp Dry Fruitfs | ૨ ચમચી ડ્રાય ફ્રૂટ (Cashew nuts, Almonds & Pistachio) | (કાજુ, બદામ અને પીસ્તા) શક્કરીયાંનો શીરો | Sweet Potatoes Shiro recipe | શીરો | શિરો | સ્વીટ | Sweet ઉપવાસમાં ફરાળી વાનગી બનાવવામાં આવે છે પરંતુ બધાને પસંદ આવે તેવી વાનગી બનાવવાની હોય છે તેથી શું બનાવવું તેની મથામણ થતી હોય તો આ વિડીયો જુઓ અને ખૂબ જ ટેસ્ટી શક્કરિયાનો શીરો બનાવો અમારી ચેનલ પર બીજી અવનવી ફરાળી વાનગીનાં વિડીયો શેર કરેલા છે જેની લીંક નીચે ડીસ્ક્રીપ્શનમાં આપેલ છે તેમજ આઈ બટન પર પણ આપેલ છે તો અવનવી ફરાળી વાનગીનાં વિડીયો જુઓ અને તમે પણ ઉપવાસમાં અવનવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ બનાવો અને જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો વીડીયોને લાઇક શેર અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભુલતા નહી. મહાશિવરાત્રી સ્પેશીયલ દુધ શક્કરીયાનો શેઇક | SWEET POTATO MILK SHAKE /watch/AblGHUGt39PtG RAM NAVMI SPECIAL SWEET POTATO KHEER | શક્કરીયાની ફરાળી ખીર | FARALI KHEER /watch/09nckjhrPCmrc માત્ર 10 જ મિનિટમાં કુકરમાં બનાવો ફરાળી ફાડા લાપસી | FARALI FADA LAPSI | Quick Recipe /watch/8Hk3uQbq3req3 #શક્કરીયાંનોશીરોકેવીરીતેબનાવવો #SweetPotatoesShiro #Sweet #સ્વીટ #મીઠાઇ #મિઠાઈ #Tastyrecipeschannel #Nashto #Nasto #mithai #નાસ્તો #નાશ્તો #Snack #Shakkariya_ni_Kheer​ #મહાશિવરાત્રી_સ્પેશ્યલ​ #Shakkariya_no_shiro​ #Shakkariya_chaat​ #gujaratifood​ #gujaratifarsan​ #gujaratifood​ #foodsefitnessgujarati​ #gujaratisnack​ #suratifood​ #gujaratikhana​ #gujaratifarsan​ #food​ #streetfood​ #gujaratifood​ #gujaratirecipes​ #Kheer #ખીર #મીલ્કશેક #મિલ્કશેક #MilkShake #Shake #શેક #Quick #Quickrecipe #FadaLapsi #Lapsi #Lapshi #SweetPotato #Potato #MIlk #Cardemom #Cashewnut #Pistachio #DryFruits #Sugar

الفئة

عرض المزيد

تعليقات - 20